________________
દિવસ, નથી ગરમીના વિચાર કર્યા કે નથી શરદીની પરવા કરી, નથી ભૂખની પરવા કરી કે નથી આરામની પરવા કરી. કેવળ ધહિતના કાÜમાં મગ્ન રહેતા હતા.
હિન્દુ કે મુસલમાન, બ્રાહ્મણ કે ક્ષત્રિય, રાજા કે રક કાઈપણ એક વખત તેમના સમાગમમાં આવતા, તેમનાં પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળતા, તે તરતજ તેમના ભક્ત બની જતા. હિન્દુ-મુસલમાન બધાએ મળીને તેમના ગુણુ ગાયા; કસાઈ ભાઈ એ પણ બહુ જ આદરભાવપૂર્વક માનપત્ર સમર્પણ કરીને શ્રદ્ધાના ફૂલેાથી તેમનું સન્માન કર્યું.
ઉપાધ્યાયજી મહારાજના સ્વર્ગવાસથી કેવળ જૈનસમાજને હાનિ થઈ છે એમ નથી, પણ અજૈન સમાજને પણ ભારે ખેાટ પડી છે. આજસુધી તે બધા ભાઈ એ ‘સાહનબાબાકી કયા ખાત કરની ?' આ પ્રમાણે કહીને પેાતાના ખેદ દર્શાવે છે.
'
સ્વસ્થ ઉપાધ્યાયજી મહારાજમાં વિશેષ ઉલ્લેખ કરવા ચેાગ્ય ગુણ તે એ હતા કે તે અનન્ય ગુરુભક્ત હતા. ગુરુભક્તિમાં તે કદી પાછા નથી હત્યા. ગુરુ—આજ્ઞાં શિરાધાય કરવામાં તેઓ સદૈવ તત્પર રહેતા હતા. ગુરુ કાને માટે તેઓ કષ્ટોની પણ પરવા નહાતા કરતા.
ગુરુદેવ ઉપાધ્યાયજી મહારાજની અંત સુધી અરિચિત અનાય દેશમાં પણ પવિત્ર જૈનધમ'ના પ્રચારની અને ત્યાંના લેાકેામાં ધમ ભાવના જાગૃત કરવાની સુંદર ભાવના હતી. જ્યારે ગુજરાનવાલામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા
STS ]