________________
નિવેદન
આનંદને વિષય છે કે આજ ચાર વર્ષ પછી મારી અને આદર્શ ઉપાધ્યાયના ભક્તગણ તથા પાઠકગણની ભાવના સફળ થઈ.
ચાર વર્ષ પહેલાં જ્યારે હિન્દી ભાષામાં “સાવ જurn' પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મને આનંદ થયે હતે. પણ ગૂજરાતી જનતા અને ગુજરાતના ભાઈબહેનને માટે ગૂજરાતી ભાષામાં પુસ્તક પ્રકાશિત કરવા મારી ઈચ્છા ઘણા સમયથી હતી. ગુજરાતમાં આવ્યા ત્યારે તે તે માટે ઘણા ભાઈબહેને એ માટે અનુરોધ કર્યો અને આજે તે પ્રકાશિત થતું જોઈને કેને આનંદ નહિ થાય!
ચરિત્ર વાંચવાથી જોઈ શકાશે કે ઉપાધ્યાયજી મહારાજ ખરેખર એક આદર્શ ઉપાધ્યાય હતા. તેઓશ્રીએ જૈનધર્મની ઉન્નતિ માટે, જૈનધર્મના ગૌરવને માટે અને જૈનધર્મના સિદ્ધાન્તના પ્રચારને માટે નથી ઈરાત કે નથી જે
[સાઈ