________________
૧૨૪
ધર્મવીર ઉપાધ્યાય
દુઃખ થયું છે. હું જ્યાં જાઉં છું ત્યાં આવું કાંઈ સાંભળુ છું ત્યારે મારાથી નથી રહેવાતું. અને ગુરુકૃપાથી મને તેમાં યશ જ મળે છે. ”
(6 મહારાજ સાહેબ! તે તે તમે જ પ્રભુ ! પણ આ કાર્ય પાર પડે તેમ અમને તેા નથી લાગતું.” “ મને તેા ખાતરી છે કે તે પાર પડશે જ.’’ “તો આપ જરૂર તે બાબત સત્વર હાથમાં લેશેા.
<<
જુઓ એક કામ કરા! તમે અહીના આગેવાન ભાઇઓને કાલે રાત્રે ખેલાવા અને હું અમ્બાલાનિવાસી લા. ગંગારામજી અને લા. જગતુમલજીને ખેલાવું છું. આ વિષે વિશેષ વાત બહાર ન પાડશેા.’
""
'
બહુ સારું! ત્યારે હું રજા લઉં છું. ''
સુખેથી જાએ.
થોડી વારે અને ગૃહસ્થા આવ્યા.
“ મહારાજશ્રી, મન્થેણ વંદામિ ” લાલા ગંગારામજી અને લા. જગતુમલજીએ વાંદણા કર્યાં.
“ ધર્મલાભ ! આવા આવા લાલાજી ! તમારી જ વાટ જોવાય છે. કાલે રાત્રે અહીના બે-ચાર ભાઈઓને મેલાવ્યા હતા.
66
77
27
“ કહેા સાહેબ! શું આજ્ઞા છે!”
''
જુઓ ! લાલાજી, આ નાના એવા ગામમાં બે ભાઈ આ વર્ષોથી લડે છે, તે બરાબર નથી. અમારા સાધુને તે