________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૭
રાજ દુગડની બેઠકે!માં થયું. વયે વૃદ્ધેલા. હરિચંદજી ચૈાધરી, પડિત લક્ષ્મણદાસજી, મરાયતી શાહે આદે મહારાજશ્રી સાથે ચર્ચા વાર્તા કરી સારા લાભ લેતા હતા.
જડિયાલાથી વિહાર કરી આપ જાલધર પધાર્યા. અહીં ગુરુભ્રાતા શ્રી. પ` શ્રી લલિતવિજયજી આપને મળ્યા. ૫. મહારાજને ગુરુદેવની આજ્ઞાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનને માટે બહુ જ જલદી મુખઈ પહોંચવાનું હતું, તે પણ ભ્રાતૃપ્રેમથી આકર્ષાઇ આપ હુંશિયારપુરથી જાલંધર પધાર્યાં. આપ પણ જ્યેષ્ઠભ્રાતા પૂ. શ્રી લલિતવિજયજીને ભેટવા જાલધર આવ્યા. અને જાલ'ધરમાં મળ્યાં. કેવું મધુર મિલન ! અને ભેટયા. પેટ ભરી ભરીને વાત કરી અને પં. શ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું. આપ ત્યાંથી વિહાર કરી હેશિયારપુરમાં શ્રી ગુરુદેવના ચરણામાં જઈ પહોંચ્યા. અહીં આઠ દિવસ રહી ગુરુદેવની સેવા કરી.
હેાશિયારપુરથી વિહાર કરી મંગે, નવાં શહેર આદે સ્થાનેમાં ધમપ્રચાર કરતા કરતા આપ રાહોંમાં પધાર્યાં. અહીં ઉપાશ્રયમાં ઉતર્યા. અહીં જૈનોના ૪ ઘર છે. મંદિર ઉપાશ્રયમાં જ હતું, પણ સેવાભકત જોઇએ તેવી થતી નહેાતી. મહારાજશ્રી આ ઉપાશ્રયમાં ઊતર્યાં અને લેાકાને વ્યવસ્થિત પૂજાભક્તિ માટે સમજાવ્યા.
આપના પ્રવેશ બહુ જ ઠાઠમાઠ પૂર્વક થયે. બ્રાહ્મણું, ક્ષત્રિય, વૈશ્ય તથા અન્ય હિંન્દુમુસલમાન લેાક પણ આપના સ્વાગત અર્થે પ્રવેશમાં સમ્મિલિત થયા.