________________
૧૧૪
વીર ઉપાધ્યાય
ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. લાકેને આનંદ થયા. મહારાજશ્રી ઉપાશ્રયે આવી ગયા.
પટ્ટીથી વિહાર કરી તરણતારણ વગેરે થઈ આપ જડિયાલાગુરુ આવી પહોંચ્યા. જડિયાલાના ભાઈબહેનો મહારાજશ્રીની વર્ષોથી વાટ જોઈ રહ્યા હતા. તેમની ભાવના આજે સફળ થયેલી જાણી શ્રીસંઘમાં હર્ષી થયા.
મહારાજશ્રીએ જમ્મૂમાં પજામ શ્રી સંઘની સમક્ષ ગુરુમહારાજની ઈચ્છાનુસાર કાર્યસિદ્ધિને માટે છ વિગયના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી, ત્યારથી મહારાજશ્રી કૃશ થતા જતા હતા. થાક માલૂમ પડતા હતા અને અશક્તિ દેખાઈ આવતી હતી.
જડિયાલાના શ્રીસંઘના આગેવાનાએ પ્રાથના કરી. ગુરુમહારાજ ! આપની પ્રતિજ્ઞા તે અમે જાણીએ છીએ, પણ આપ દિવસે દિવસે દુળ ખનતા જાએ છે. ઘી, દૂધ, દહી, તેલ, ગાળ અને તળેલી વસ્તુ તમે કશું નથી લેતા. એ અમે નથી જોઈ શકતા. કૃપા કરી એ વ્રતને હવે છેડા. ”
ઃઃ
“ મહાનુભાવો, તમારી વાત તે ઠીક છે પણ ગુરુદેવની આજ્ઞા સિવાય ચાહે ગમે તે થાય, મારાથી પ્રતિજ્ઞા નહીં છેાડાય. હા, ગુરુદેવની આજ્ઞા મારે શિરાધાય છે. મહારાજશ્રીએ પેાતાના નિણૅય જણાવ્યેા.
""
ચાલ્યા
શ્રી સંઘના આગેવાનામાંથી ૪-૫ ભાઈ એ હોશિયારપુર. ત્યાં આચાય શ્રીને મળીને પ્રાર્થના કરી કે ગુરુદેવ, ઉપાધ્યાયજી મહારાજ બહુ જ કૃશ થઈ