________________
શાન્તિ અને જયંતી
૧૧૧
૧૨ શ્રી મદિરજીના હિસાબ ચૈત્ર સુદ ૧૩ પ્રભુ મહાવીરની જયંતીદિને કમીટી તપાસી તે સહી કરે તથા તારીખ લખે.
શ્રી મદિરજીના હિસાબ એક જ ઠેકાણે રહે. જે ચેાગ્ય હાય તેની પાસે રાખવાના કમીટીને અધિકાર છે. આજ સુધીમાં શ્રી મદિરજીના રૂપીઆ જેની પાસે હાય તે આઠ દિવસની અંદર અંદર જ્યાં પ્રથમ મદિર ના હિસાબ રહે છે ત્યાં જમે કરાવી દે. ૧૫ હમેશાં ચ'દા—ફંડ માટે મુશ્કેલી રહે છે, તા તેમાં ૧૬ આનાની પાંતી પ્રમાણે ભાગ પાડી રાખવા— જ્યારે જરૂર પડે ત્યારે તે પ્રમાણે ચઢ્ઢો કરી લેવા. તે માટે બે ભાઇઓની નિમણુક કરવી.
૧૩
૧૪
તા. ક. આ ફૈસલામાં જે જે ધર્મકાર્ય કરવા જણાવ્યું છે, તે આત્મસુધાર માટે છે; તેથી સંઘમાં કેાઈ કાઈ ને મેણાંટોણાં ન આપે.
મારા ફેસલામાં ભૂલ થઈ ગઈ હેાય તે હું મિચ્છામિ દુકકડ દઉં છું.
શાંતિઃ
શાંતિઃ
શાંતિઃ
।
૫ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતાભવન્તુ ભૃતગણા : દેષાઃ પ્રયાન્તુ નાશ, સર્વત્ર સુખી ભુવન્તુ લેાકા
: ઃ ।
દઃ—પન્યાસ સાહનુંજય
مان