________________
૧૦૮
રાજશ્રીના વ્યાખ્યાનથી મુગ્ધ લજી તરફથી બધાને શરમત આવ્યા.
નામના દિવસે આજ
''
ધર્મવીર ઉપાધ્યાય
થઇ ગયા. લા. પ્રભુદયાઆપવાના પ્રમ'ધ કરવામાં
""
સભામ`ડપમાં બીજી એક પ્રભાવશાળી વ્યાખ્યાન જૈનધર્મ નુ વાસ્તવિક સ્વરૂપ ઉપર થયું. આ વિષયની ચર્ચા મહારાજશ્રીએ બહુ માર્મિક રીતે કરી અને જનતાના હૃદયો પર તેની ઊંડી છાપ પડી. વ્યાખ્યાન પૂરું થતાં જૈનધર્મની જય, અહિંસા ધર્મની જય, ગુરુદેવની જય આદિ નાદોથી મડપ ગૂજી ઊઠયા.
શ્રી સંઘે ચાતુર્માસ માટે વિનંતિ કરી અને શ્રીજીનેન્દ્ર ભગવાનના મન્દિરનું નિર્માણ નિશ્ચિત થયું.
જયંતી પછી મહારાજશ્રીએ સંઘના પ્રશ્ન હાથમાં લીધા. બન્ને પક્ષેાને ખૂબ ધ્યાનથી અને શાંતિથી સાંભળ્યા. બન્ને પક્ષાને સમજાવ્યા અને વિચારયુકત ફે’સલેા આપ્યા. ॐ वन्दे वीरमानन्दम्
ફેસલા
સ. ૧૯૮૦ પ્રથમ જેષ્ઠ વદ ૫ શુક્રવાર તા.૧૧-૮-૨૩ સાહનવિજયજીની તરફથી શ્રી સંઘ કસૂરને ધર્માંલાલ પૂર્વક માલૂમ થાય કે
શ્રી સંઘ મારો ઉપદેશ સાંભળી તેને અમલમાં મૂકવા તૈયાર થયા છે તે માટે શ્રી સંધ ધન્યવાદને પાત્ર છે. ખરેખર, તમેા સાચા વીરપુત્રા તથા ગુરુભક્ત છેઃ જ્યારે જૈનધમ માં ક્ષમાની પ્રધાનતા છે તેા પછી ત્યાં લડાઈ