________________
==
==
=
શાન્તિ અને જયંતી ત્વમાં ઉત્સવ શરૂ થયે.
પ્રારંભમાં જીરાનિવાસી બ્રહ્મચારી શંકરદાસજીએ ગુરુસ્તુતિ કરી. કસૂરનિવાસી લાલા જ્ઞાનચંદ તથા પટ્ટીનિવાસી. જૈન યુવકે એ સુંદર ભજન સંભળાવ્યાં અને જીરાનિવાસી લાલા બાબુરામજી એમ. એ. એલએલ. બી. વકીલે સ્વગીય આચાર્યશ્રીનું જીવનચરિત્ર બહુ જ મધુરભાષામાં કહી સંભળાવ્યું. ત્યાર બાદ સુંદર તથા સમાપયેગી ભજને બાદ અગિયાર વાગે સભા વિસર્જન થઈ.
- બપોરના બીજી સભાને આરંભ થયો. આ સમયે શ્રેતાઓની સંખ્યા બહુ અધિક હતી. લા. જ્ઞાનચંદજી આદિ યુવકનાં ભજન બાદ મહારાજશ્રીએ વ્યાખ્યાનની શરૂઆત કરી.
ઓજસ્વિની ભાષામાં સિંહગર્જનાની જેમ મહારાજશ્રીએ ભાષણ શરૂ કર્યું.
જયન્તી શું છે! જયન્તી શા માટે મનાવવી જોઈએ ! સ્વગીચ આચાર્ય મહારાજશ્રીના જીવનમાંથી શું બેધ જૈન સમાજને અને ધર્મને લેવાનું છે? મહારાજશ્રીએ સમાજ, ધર્મ અને દેશ ઉપર કેટલે મહાન ઉપકાર કર્યો છેઃ વગેરે તેમના જીવનની ઉલ્લેખનીય ઘટનાઓનું દિગદશન કરી ગુરુદેવના ઉપકારે ને કાર્યનું ખૂબીથી વર્ણન કર્યું.
મહારાજશ્રીને એક એક શબ્દ પ્રેતાઓના હૃદયમાં ગુજતે હતો. જે બહેન ભાઈઓએ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું છે તે આજે પણ યાદ કરે છે.
જેન કે હિન્દુ, શીખ કે આર્યસમાજી બધા મહા