________________
શાન્તિ ને જયંતી
ં
(ભરા નામનું પ્રાચીન તીર્થં પાસે જ છે. મહારાજશ્રીની ભાવના એ પ્રાચીન તીના દર્શનાર્થે જવાની થઇ. તે પિન્ડદાદનખાંથી આવ્યા ભેરા. લેાકેા પણ સાથે આવ્યા. પ્રવેશે।ત્સવ થયા. જહેમલ અને ગુજરાનવાલાથી પણ લેાકેા આવ્યા. આનંદથી તી યાત્રા કરી.
મહારાજશ્રીને કોઈ સરળ લેાકેા જમવાનુ` કહેવા આવ્યા તે કાઈ ખાવાનું તૈયાર કરી મંદિરમાં આપવા આવ્યા. મહારાજશ્રીએ જૈન સાધુના આચાર અતાવ્યા અને ગેાચરી માટે નીકળશું ત્યારે તમારે ત્યાં આવીશુ તેમ જણાવ્યું.