________________
૧૦૨
ધર્મવીર ઉપાધ્યાય
તેમને સમજાવ્યા અને કાયમના મેલમિલાપ કરાવી આપ્યા, અહીંના પ્રસિદ્ધ ધનાઢ્ય લા. ઢેરામલજી, ચુસ્ત આ - સમાજી લાલા ઈશ્વરદાસજી, લાલા નાનકચંદ્રજી તથા લા, મહેરચન્દજી આદિ સજ્જને મહારાજશ્રીના પૂરા શ્રદ્ધાળુ અની ગયા.
અહીંથી એ કેાસ કલશાં ગામ છે. પરમ પૂજ્ય સ્વર્ગીય આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજના પૂર્વજ અહીં રહેતા હતા. હજી પણ તેમના કુટુમ્બીએ છે. ત્યાંથી લાલા હંસરાજ અને લા. ગણેશમલ આદિ ઘણા સજ્જને મહારાજશ્રીના દર્શન માટે આવ્યા કરતા હતા.
અહીં બધી રીતે ધમ પ્રચાર અને ખાસ કરીને આપ સમાં મેલમિલાપ થયેા. લાકે કહેવા લાગ્યા કે અદૂભુત જાદુગર !