________________
૧૧
અદ્ભુત જાદુગર
સભા બેઠી છે. વ્યાખ્યાન ચાલે છે. પારસી ભણાવાઇ ગઈ અને મહારાજશ્રીએ સભાને એક દ્રષ્ટિએ જોઈ લીધી. આગેવાનો આગળ બેઠા છે અને જુવાના પણ બેઠા છે. બહેનેાની સંખ્યા પણ વિશેષ છે.
મહારાજશ્રીએ કહ્યું: “ સુણા ભાઈએ ! આજે એક વાતના મારે આખરી ફેસલા કરવા છે. લાલા નાનકચન્દ્રજી મેાટા રહીશ છે. અને ઠાકુર સાહેબ તે ક્ષત્રિય વીર કહેવાય. અન્ને મહાનુભાવાને મેં ખૂબ સમજાવ્યા પણ તેઓ સમજતા નથી. મેં પણ નિર્ણય કર્યો છે કે આમ કાંસુધી ચાલવા દેવું, તેથી તેા તમારા ગામમાંથી આપસના ક્લેશ જતા નથી. તેા ભાઈ આ, આપ લેાકેા એ વાતનું પણ કરા કે જ્યાં સુધી એ બન્ને મહાનુભાવા આપસમાં એક બીજાને પ્રેમપૂર્વક મળે નહિ ત્યાં સુધી આપણે બધાએ અન્નજળના ત્યાગ કરવા.’
આ ભીષણ વાત સાંભળી સભા સ્પ્રિંગમૂઢ થઈ ગઈ. બધા એક સાથે કહેવા લાગ્યા. ઠીક છે, ઠીક છે, જરૂર, જરૂર !” પછી તે પૂછવું જ શું ! મન્ને મહાનુભાવાનાં હૃદય પીગળ્યાં. મહારાજશ્રી પાસે અન્ને ઊભા થયા અને ક્લેશ કાઢી નાંખવા માટે પ્રતિજ્ઞા લીધી અને અન્ને ભેટ્યા.
કેવુ' અપૂર્વ દ્રશ્ય ! કેવુ મિલન ! સભા આખી ચાંકેત થઈ ગઈ. હર્ષોંનાં આંસુ છલકાઈ આવ્યાં. આનંદ આનંદ છવાઈ રહ્યો.
66
એવી જ રીતે જૈન ભાઇઓના આગેવાના લા. જગન્નાથને લા. મૂલામલ, લા. ખેરાતીરામ, લા. દેશરાજને લાવીને