________________
અદ્ભુત જાદુગર
તમે નહિ આપી શકે !”
“ સાહેબ ! આપ શું કહેા છે? આપ જેવા ગુરુથી શું વિશેષ છે. જે જોઈ એ તે સત્વર માગી લેા, ” “ એમ કે ? કબૂલ છે કે ? તે આજે ખપેારના ઉપાશ્રયે આવશે? ત્યાં જ જણાવીશ.” મહારાજશ્રીએ રહસ્યમાં કહ્યું. જરૂર આવીશ !”
''
અને તેજ ક્ષણે ગયા કાકાજીને ત્યાં
કાકાએ પણ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. દૂધ વગેરે વહેારવા પ્રાર્થના કરી પણ મહારાજશ્રીએ જણાવ્યું: “ લાલાજી ! મારે આપને ત્યાંથી ઉમદા ગોચરી લેવી છે. આપશે કે !
""
''
“ અરે ભગવાન, આપ આ શું મશ્કરી કરી છે !” હા, હા, હું સાચું જ કહું છું. આજે તે નહિ પણ કાલે ગોચરી વહારવા આવીશ, જો તમારા સાચેા ભાવ હશે તા!”
“ એમ શુ કહેા છે, સ્વામી ! તમે શું કહેા છે. તે સમજાતું નથી.”
“ આજે અપેારના ઉપાશ્રયે આવશે ? ’’
ઃઃ
,,
હા, હા, જરૂર.
“ ત્યારે મારો ઈરાદો સમજાવીશ.
તરત જ પગથિયાં ઊતરી ચાલ્યા આવ્યા ઉપાશ્રયે. અપેારના મહારાજશ્રી ટપાલ વાંચે છે ત્યાં ભત્રીજો આવ્યે . અને તેમણે મહારાજશ્રીને વંદન કર્યું અને પૂછ્યું. “ મહારાજશ્રી, શી આજ્ઞા છે આ સેવકને !