________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુદેવ! અમારા ગામમાં આપસમાં બહુ વિદ્વેષ છે. નથી ભાઈ–ભાઈમાં મેળ, કાકા-ભત્રીજા વર્ષોથી લડે છે; અમારા બે આગેવાનોને તે ભારે વેર ચાલે છે! અરે, એટલું જ નહિ પણ ચાર છે ઘર જૈનીઓનાં છે, તેમાં પણ મેળ નથી.” યુવકે સ્પષ્ટ હકીકત કહી.
તમે આ બધું સાચું કહે છે? આ નાના ગામમાં આવે કુસંપ! ખરેખર દુઃખની વાત છે. ભાઈ હું આ વાત સાંભળીને હેરાન થઈ ગયે છું, પણ હું આ માટે પૂરો પ્રયત્ન કરીશ. તમે નિશ્ચિંત રહે.” મહારાજશ્રીએ સાંત્વન આપ્યું.
મહારાજશ્રી આખો દિવસ ઉદાસ રહ્યા. ન કર્યો - હાર, ન ગયા બહાર! વ્યાખ્યાન પણ ન આપ્યું અને વિચારમગ્ન રહ્યા. એકાંતે શાંતિપૂર્વક ઉપાય શોધવા લાગ્યા અને આશાનું કિરણ પ્રગયું.
બીજે દિવસે સવારમાં તર્પણી લઈને ગયા ભત્રીજાને ત્ય“ધર્મલાભ !”
પધારે પધારે ગુરુદેવ!”
“અરે મહારાજ પધાર્યા છે. જુઓ તો દૂધ–રાબ જે હોય તે ગુરુદેવને માટે જલદી લાવે.”
ભાઈ! હું ગોચરી નથી નીક, પણ ખાસ વિચારપૂર્વક આવ્યો છું.”
કહો કહો, ગુરુદેવ! શું હુકમ છે, આપને જે ચીજની જરૂર હોય તે આપ સુખેથી માગો. સેવક હાજર કરશે.”
“મહાનુભાવ! મારી ચીજ તે બહુ ખેંઘી છે, તે