________________
K
ધર્મવીર ઉપાધ્યાય
tr
આ વાતને થાડાએક દિવસે વીત્યા.
લાલાજી, મે' સાંભળ્યું છે કે તમારા સ્થાનકમાં શ્રી મેાતીલાલજી મહારાજનુ આખ્યાન છે. તે માટે દીવલપત્રો પણ નીકળ્યાં છે, તે પછી મારી ઈચ્છા પણ ત્યાં ગાવવાની છે. સ્થાનકમાં સાનિક વ્યાખ્યાન હોય તો ૩૨૮ ૨ જે પ્રાંતેબધ ન હવે જોઈએ. તમે પૂછી તા જુઓ. તમારા આગેવાના અને મહારાજશ્રી શું કહે છે?” મહારાજશ્રીએ સ્થાનકવાસી આગેવાન લાલા કમચંદજી તથા લાલા મેઘામલજીને ખેલાવીને કહ્યું.
“ મહારાજશ્રી ! તે માટે અમારે ત્યાં કાી ચર્ચા થઇ ચૂકી છે. અમને તે તેમાં કશે। વિરોધ નથી, પણ અમારા કેટલાક ભાઈ એ તેમાં ધમની હાનિ માને છે. આગેવાનાએ સ'કાચ સહિત જવાબ આપ્યા.
,,
“ ભાગ્યશાળી ! હું તે જાણું છું કે આપણે ભગવાન મહાવીરના પુત્ર! હાવાના દાવા કરનારા જ પેાતાના એક જ ધગુરુને પણ સાંભળી નથી શકતા ! મને દુઃખ એટલા જ માટે થાય છે કે તમારામાં કેઇને તમારા મુનિમહારાજને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. ” ઉપાધ્યાયજીએ રેાકડું પરખાવી દીધું.
જમ્મુથી વિહાર કરી આપ સ્પાલકાટમાં પધાર્યા. અહીં તે સ્થાનકવાસી ભાઈએ જ રહે છે—અહી સ્થાનક