________________
સાધુતાના સ`દેશ
૨૯
અમારે દ્વાર આપ ભૂલા તેા નથી પડ્યા ને?” મહારાજશ્રીએ પીર સાહેબનું સ્વાગત કર્યું.
::
‘હું અહીં તકિયામાં આવ્યેા છું. મુસલમાન બિરાદરાને ત્યાં ભાજન માટે આવ્યેા હતા. આપની પ્રશંસા સાંભળી શિષ્યા સાથે વાર્તાલાપ માટે આવ્યે છુ, ” પીર સાહેબે આવવાનું કારણ જણાવ્યું.
બહુ જ આનદ થયા. આપ પણ ખુદાના મંદા છે અને અમે પણ ખુદાના અંદા છીએ, લેાકેાને જીવનબતાવવા એ અમારું-તમારું કાય છે. ” મહારાજશ્રીએ જણાવ્યું.
મા
વાત તે ખરાખર છે, તમારા ત્યાગની વાત સાંભળી મને તમને મળવાની ઇચ્છા થઈ આવી. મને આનંદ થયે.” ૮ પીર સાહેબ! જ્યારે આપ મિત્રભાવે પધાર્યાં છે.
તે હું પણ મિત્રભાવે આપને કહીશ. હું કાંઈ એવે ત્યાગી નથી, અમારા ભગવાન તેા મહા ત્યાગી હતા. મારે તા ખાવા, પીવા, પહેરવા જોઇએ છે, પણ અમારા ધ પ્રમાણે અમારાથી બનતું કરીએ છીએ. ” મહારાજશ્રીએ પેાતાના ધર્મની વિગત જણાવી.
??
r
“ તમે મિત્રભાવે જે કહેશે તે હુ' સાંભળીશ અને તેમાંથી જરૂરી ગ્રહણ કરીશ, તમે વિના સંકોચે કહા.” “ પીર સાહેબ ! મને માફ કરશેા કે ! હુ તે આપને જ ઉદ્દેશીને કહીશ. આ કપડાં આપે પહેયી છે તે વિદેશી જ છે, તેમાં પશુની ચરબી વપરાય છે. આપ તે પીર સાહેબ છે,
ખેાટુ ન લગાડશેા.