________________
સાધુતાના સંદેશ
""
મહારાજ નમસ્કાર! ” થાણેદાર લાલા લેખરાજજી તથા મ્યુનિસિપલ કમીટીના પ્રધાન લાલા અમીચંદજી ખ'ડેળવાળા મહારાજશ્રીની પાસે આવ્યા અને નમસ્કાર કર્યો.
''
“ ધર્મલાભ ! આજે ફુરસદ મળી ગઈ. સારું થયું. અહીં વ્યાખ્યાનમાં ઠીક માણસા આવતા જાય છે. લેાકેાને ધમ પર સારા પ્રેમ જાગ્યા છે.” મહારાજશ્રીએ જણાવ્યું, મહારાજશ્રી, આપ શુદ્ધ સ્વદેશીને પણ ઉપદેશ કરે છે કે ” થાણેદારે પૂછ્યું.
66
(C
જરૂર, એ તે અમારા ધમ છે. વિલાયતી કપડામાં કેટલી બધી હિંસા થાય છે, અને હિંસાથી બનેલાં કપડાં