________________
૮૪
ધર્મવીર ઉપાધ્યાય
પૂર્ણ ચન્દ્ર અને લા. વધાવામલજીને નવપદજીનું ઉદ્યાપન કરવું હતું, તે માટે સનખતરામાં મહારાજશ્રીને વિન ંતિ કરી હતી. મહારાજશ્રી અહી દોઢ મહિના રહ્યા. તેઓની પાસે સ્થાનકવાસી ભાઈ એ પણ આવતા હતા. કાઈ પ્રેમથી, કેાઈ આકર્ષણથી, કેાઈ વિદ્વતાની પરીક્ષા કરવા, કાઈ જૂના સ્નેહસંબંધને લઈને, કોઈ ગુણાનુરાગને લઈને પણ લગભગ જમ્મુની જનતાના મોટા ભાગ મહારાજશ્રીની વાણી સાંભળવા આવતા હતા.
મન્દિરના વિશાળ ચેાકમાં ‘જૈનધમ અને આપણું કબ્જે ’ એ વિષય ઉપર મહારાજશ્રીએ-તાવ આવેલે છતાં બે કલાક વ્યાખ્યાન આપ્યુ. લેાકેા તા મુગ્ધ થઈ ગયા. તેએ તે કહેવા લાગ્યા કે જૈનધમ વિષે અમને તે આવા ખ્યાલ જ નહેાતા. મહારાજશ્રીએ જૈનધમ ને બદલે સત્યધમ, મનુષ્યધમ અને દયાભાવ વિષે એવું સ્પષ્ટ વ્યાખ્યાન આપ્યું અને વિદેશી ખાંડ, માંસ, મદિરા, વિદેશી વસ્ત્ર વિષે એવી રસીલી ભાષામાં ઉપદેશ આપ્યા કે લેાકા તા ચકિત થઇ ગયા. ઘણાએ માંસ–મદિરાને ત્યાગ કર્યાં. કેાઈએ વિદેશી ખાંડ અને ઘણાએ વિદેશી કપડાં છેડયાં.
પેાષ વદમાં લાલા સાંઈાસ પૂર્ણ ચન્દ્ર તથા લાલા વધાવામલે પ્રેમપૂર્વક નવપદજીનુ ઉદ્યાપન કર્યું.
ઉદ્યાન પ્રસંગે ગુજરાનવાલાથી ૫. શ્રીવિદ્યાવિજયજી અને શ્રી વિચારવિજયજી આવ્યા હતા. તેમજ કસૂર, લાહેાર, પટ્ટી, નારાવાલ, સનખતરા, ગુજરાનવાલા, હેાશિચારપુર અને રામનગર આદિ શહેરથી ૭૦૦-૮૦૦