________________
રાજદ્રોહના ગધ
૮૩
ગામની બહાર સરકારી શાળામાં મુકામ રાખ્યા. એકમને દિવસે અહીં મેટે મેળે! ભરાયેા. ૨૦-૨૫ હજાર મનુષ્યા એકત્રિત થયા હતા. શીખ લેાકેા અહીં ઠીક ઠીક પ્રચાર કરે છે. મહારાજશ્રીને પણ સભામાં આવવા વિનંતિ કરવામાં આવી. મહારાજશ્રીએ હજારે લેાકેા સમક્ષ આત્માપરમાત્માના સ્વરૂપનું વિવેચન કર્યું. જનતા પર ખૂબ પ્રભાવ પડયો. અકાલી–શીખના જલસામાં પણ તેએ ગયા અને ત્યાં પણ ઉપદેશ આપ્યા.
માગશર શુદ બીજના દિવસે આપશ્રીએ જમ્મુની તરફ વિહાર કર્યો. જફરવાલ આવ્યા. અહીં જેનેાનુ એક પણ ઘર નથી, પણ લેાકેાએ જાણ્યું કે સનખતરાના મહાત્મા પધાર્યા છે, એટલે લેાકેા દાના દોડી આવ્યા. લેાકેાને મહારાજશ્રીએ ઉપદેશ આપ્યા અને અહિંસા ધર્મને દૃષ્ટાંતે આપીને સમજાવ્યા. એક વૃદ્ધ પુરુષ બેાલી ઊઠેચાઃ
મહારાજ, ઘણાં વર્ષો પહેલાં આપના ગુરુ મહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની વાણી સાંભળીને મને શાંતિ થઈ હતી, તેવી આજે તમારાં વચને સાંભળી થઈ. ધન્ય છે. આપને ! અમને જૈન ધમ પર પ્રેમ થયેા છે અને જૈન સાધુ તરફ આદર ભાવ થયેા છે.
27
અહી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા, ધર્મોપદેશ શ્વેતા દેતા મહારાજશ્રી કાશ્મીરની રાજધાની જમ્મુમાં પદ્માર્યા. જમ્મુ તે તેમની જન્મભૂમિ. અહીં એક જૈન મંદિર છે તથા ૮-૧૦ શ્ર!વધુનાં ઘર છે. સ્થાનકવાસી ભાઈઓનાં ઘર ૧૫૦ લગભગ છે. અહીના રહીશ લાલા સાંઈદાસ
''