________________
અહિંસાના પ્રચાર
સનખતરાથી આપે વિહાર કર્યાં અને નગરવાસીઓએ ચાતુર્માસ માટે પ્રાના કરી. મહારાજશ્રીએ કહ્યું: “ તમારી વિનતિ હું ગુરુમહારાજ પાસે રજૂ કરીશ અને લાભકારી હશે તે જરૂર તમારી સેવામાં આવી પહોંચીશ.”
૭૭
નારાવાલ જતાં સનખતરાથી હિંદુમુસલમાન ભાઈ એ અને બહેનોના માટા સમૂહુ મહારાજશ્રી સાથે ચાલ્યા. અમૃતસરનિવાસી લાલા હરિચન્દ્રજી આ દ્રશ્ય જોઇ પ્રસન્ન થયા અને તેમણે જણાવ્યું કે આપશ્રી સનખતરા ચાતુર્માસ માટે પધારો તે હું પણુ સનખતરામાં ચાતુર્માસ કરીશ; સાધમિવાત્સલ્ય કરીશ અને પ્રભુપૂજા ભણાવીશ. તેથી લેાકેાનાં મન ર્જન થયાં.
નારાવાલમાં ધામધૂમથી પ્રવેશ થયેા. ખુલ્લા મેદાનમાં વ્યાખ્યાન થયું. હિન્દુ-મુસલમાન, શિખ, ઈસાઈ વગેરે લેકે ઉપદેશમાં સમ્મિલિત થયા હતા.
હમેશાં જે શુદ અષ્ટમીના દિવસે સ્વગીય આચાર્ય શ્રી વિજયાન ંદસૂરિ મહારાજના જયન્તી મહાત્સવ થાય છે. આ ખતે પાંચમીથી ઉત્સવ શરૂ થયા. નારાવાળમાં ભારે તૈયારી ચાલી. લેાકેાના ઉત્સાહ તે અપૂર્વ હતેા. ગુજરાનવાલાથી ભજનમંડળી વગેરે ઘણા ભાઈ આ આવ્યા. સનખતરાથી તે હિન્દુ અને મુસલમાન ભાઈ એ પણ આવી પહોંચ્યા. બહારથી ૧૫૦૦ જેટલા લેાકેા આવ્યા હતા. આસપાસના હજારે લેાકેા પણ ઉત્સવના વરઘેાડા જેવા આવી પહોંચ્યા.
જસમાં આ સમાજની ભજનમ`ડળી, અકાલી