________________
*l[{}} {{{{{}}} {{c
|| je v\t imp મ
/f+ $****
| | | | | |
અહિંસાને પ્રચાર
(હોશિયારપુરથી વિહાર કરી ઉડમુંડામાં જાહેર ઉપદેશ
આપી આપ ટાંડા પધાર્યા. અહી ૪૦ ઘર સ્થાનકવાસી ભાઈ એનાં છે. અહી સાવજનિક વ્યાખ્યાન આપી આપ મિયાણી પધાર્યા. અહીં ત્રણ જાહેર વ્યાખ્યાના થયાં. ત્રેતા રણ પર સારા પ્રભાવ પડયો. કેટલાક લેાકેાએ વિદેશી માંડના ત્યાગ કર્યો. અહીથી આપસનખતરા આવ્યા. સનખતરામાં આપના પ્રવેશ ખૂબ ધૂમધામથી થયા. પ્રવેશમાં જૈના ઉપરાંત હિન્દુ મુસલમાન ભાઈ એ પણ સારી સંખ્યામાં હતા. ભગવાન મહાવીર સ્વામીની જય'તીના વ્યાખ્યાને હિન્દુમુસલમાન જનતા પર ખરેખર જાદુ કર્યું. બધાના ઉત્સાહ અપૂર્વ હતા. લાલા ગુરુદિત્તામલ ક્રુડની ધર્મ પત્ની ધનદેવીએ જ્ઞાનપંચમીનું ઉદ્યાપન ઉત્સાહપૂર્વક કર્યું. આ પ્રસંગે