________________
જૈન મહાસભાની સ્થાપના ખંડેલવાલના ભેદભાવ કાઢી નાખ્યા છે. લગ્નના ખર્ચને રિવાજે ઓછા કર્યા છે. અનેક નકામા ખર્ચ કાઢી નાખ્યા છે. મહાસભા દિન પ્રતિ દિન પંજાબના શ્રી સંઘની શ્રેયસાધક સંસ્થા બની રહી છે. તે બધે પૂણ્ય–પ્રભાવ શ્રી સેહનવિજયજી મહારાજને જ છે.
અહીંથી વિહાર કરી ૫૫નાખા, કિલાટીદારસિંહ તથા રામનગર અને ખાનગાહ ડોગરાં વગેરેમાં ધર્મોપદેશ દેતા આપશ્રી લાહોરમાં આવ્યા.
આ બધા ગામમાં મહારાજશ્રીને પધારવાથી બહુ લાભ થયે. સેંકડે જન અને જેનેતર લોકેએ આપના ઉપદેશથી માંસાહાર છે, મંદિરાનો ત્યાગ કર્યો. રામનગરમાં શ્રી ચિન્તામણિ–પાર્શ્વનાથની યાત્રા કરી.
રામનગર અને ખાનગાહ ડોગરા વચ્ચે હાફિઝાબાદ નામનું એક ગામ છે. અહીં એક જ જન ગૃહસ્થનું ઘર છે. અહીં તે સાધુમુનિરાજ ભાગ્યે જ આવે. લોકો તે મુનિના આચારને પણ સમજે નહિ. અહીં મહારાજશ્રી આવ્યા અને લેક તો આશ્ચર્યમાં પડી ગયા. આ કોણ આવ્યું? લોકે માંહોમાંહે ચકિત થઈ એક બીજાને પૂછવા લાગ્યા.
કેટલાક લોકો મહારાજશ્રીને પૂછવા લાગ્યા, “તમે કયા દેશના છે ? આપ કયાંથી આવ્યા છે ? અહીં આપ કેમ આવ્યા છે ?
તર્પણ જોઈને વિસ્મિત થઈને બોલ્યાઃ “આ વાસણ ત્યાંથી લાવ્યા ? આવાં વાસણ કયાં બને છે?”
મહારાજશ્રીએ શાંતિપૂર્વક બધા ભાઈબહેનને જન