________________
ge
ધમ વીર ઉપાધ્યાય
આવે; એ ગુરુદેવના સ્વગમન પછી તેમના શિષ્યાનું કબ્ય હતું.
આપણા સાહનવિજયજી પણ ગુરુદેવના કાર્યની જ્યાત ચમકતી રાખવાના અભિલાષી હતા. તેમણે સમાજના પુનઃનવ ધાન અને સમાજના કલ્યાણની મહાન ભાવનાથી ગુજરાંવાલામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની સ્થાપના કરી. સમાજની પરિસ્થિતિનું હૂબહૂ ચિત્ર મહારાજશ્રીએ સમાજના આગેવાના પાસે રજૂ કર્યું. મહાસભાની કા દિશા સમજાવી અને સમાજના સર્વતામુખી વિકાસ માટે આ એક જ સંસ્થા વટવૃક્ષની જેમ ફૂલીફાલી પંજાબના ઘરઘરને, ગ્રામગ્રામને, શહેરશહેરને, અને મદિરે મંદિરને નવપલ્લવતા આપશે તેમ એલાન કર્યું.
આજે પણ ગુરુદેવની એ સંસ્થા પજાબના જૈન સમાજનું અનેકવિધ કલ્યાણ સાધી રહી છે. પંજાબના બાળકા જ્ઞાનની ગંગા પી રહ્યા છે. પંજાબના યુવાના કર્તવ્યશીલ છે, પામની બહેનોમાં જાગૃતિ છે, પંજાબની સંસ્થાએ પ્રગતિશીલ પ્રગતિ સાધી રહી છે. પંજાબના સંઘ સુધારાને અપનાવી રહ્યા છે અને પજામનાં સમાજમાં સગઠનની એકવાક્યતા જોઈ શકાય છે.
મહાસભાના અધિવેશના થઈ રહ્યાં છે, અને મહાસભાના આદ્ય સંસ્થાપક શ્રી ગુરુમહારાજની ભાવના આ બધા કાર્યોમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે.
મહાસભા આજે તે યુવાવસ્થામાં પ્રવેશી છે. અનેક સુઘારા મહાસભાએ અપનાવ્યા છે. મહાસભાએ એસવાલ