________________
શ્રેષ્ઠી સુદન
[ ૩ર૩ ]
નથી. તેિામાં સર્વ ગુણૢા આવીને વસ્યા છે અને મૂખમાં કેવળ દોષ' જ વસેલા છે તેથી હજાર મૂર્ખામાં ( મનુષ્યેામાં ) પણ એક પડિત લભ્ય થઇ શકતા નથી.
ખળપણાથી જ માતાપિતાના સંસ્કારની સર્વોત્તમ છાપ બેઠેલી; એમાં સુગુરુને સમાગમ થયેા. હીરા હતા ને વળી તે કુંદનમાં જડવામાં આવ્યેા, પછી શેાભામાં શી ખામી રહે ! એથી સુદર્શનની ધ શ્રદ્ધા ‘ ચેાળ-મજી ’ ની છાપસદંશ ટંકશાળી મનાવા લાગી. જ્ઞાનરૂપી વૃક્ષના મૂળ સમાન, પુન્યરૂપી નગરીના પ્રવેશદ્વાર સમુ અને સર્વ સંપત્તિના કારણરૂપ જે દૃઢ સમક્તિ એ એટલું તેા એનામાં નિશ્ચળ થયું હતુ કે એને ચળાવવાને દેવ કે દાનવની શક્તિ કુંઠિત થઈ જતી. તરુણ્વય પ્રાપ્ત થતાં જ શેઠે એના લગ્ન કુલીન ઘરની પુત્રી અનારમા સાથે કર્યાં.
6
સંસારની એ કંવદન્તી છે અને તે તદ્દન ખાટી તેા નથી જ કે: વિપત્તિ અને સંપત્તિ આવે છે ત્યારે તે સખીવૃ ંદને સમૂહ લઇને આવે છે અર્થાત્ એને! પ્રવેશ ચારે બાજુથી હાય છે. શ્રીમંતાઇ, શ્રીમ ંતાઇ ને સાભાગ્ય એ ગુણ્ણા તેા હતા જ. એમાં વળી જોડી પણ સરખી મળી. સુદર્શન ને મનેારમાનું જોડુ આદર્શ મનાયું. ધર્મ, અર્થ ને કામરૂપ ત્રિવર્ગ સાધનામાં આ દંપતીના સમય વર્ષાના વારિ સમ વ્યતીત થવા લાગ્યા. વૃદ્ધગણુની ગણુત્રીના સુખના ચાર અંગ-પહેલુ સુખ તે જાતે નર્યા, બીજુ સુખ તે ઘેર દીકરા; ત્રીજી સુખ સુકુળની નાર, ચાથુ સુખ તે કાઠીએ જાર. અર્થાત્ શારીરિક સ્વાસ્થ્ય, સુપુત્ર, સુઘડ નાર અને સુખપૂર્વક નિર્વાહ એ ચારે કથાનાયકના જીવનમાં પૂર્ણતા પામ્યા હતા. યાગ્ય સમયે મનારમાએ સુ ંદર ખાળકને જન્મ આપ્યા હતા. ગૃહસ્થ જીવનના આરે ઊભેલા અને મસ્તકના શ્વેત કેશ જેમને ધર્મ સાધનનું સૂચન કરી રહ્યા છે એવા શેઠ-શેઠાણીએ પાત્રનું મુખ જોઇ, સંસારવાસના ત્યજી દઇ, સંયમના પંથ સ્વીકાર્યા. ત્રણ