________________
[ ૩૨૪ ]
પ્રભાવિક પુરુષા :
પુરુષાર્થની સાધનામાંથી પસાર થઇ ચેાથા યાને અતિ અગત્યના પુરુષાર્થ ( મેાક્ષ ) પ્રતિ તેમણે પગલાં માંડયાં. આત્મકલ્યાણ વિના માનવજન્મ પામ્યાની સફળતા પણ શી ?
માતાપિતારૂપ છત્રના વિયાગ થતાં સુદર્શન ને મનેારમાને શિરે બધી જવાબદારી આવી પડી. ઉભયે એમાં હસતે મુખે ઝુકાવ્યું. ‘ પિતા કરતાં પુત્ર સવાયા ' એ ઉક્તિ સાચી પડી. મહાજનમાં અગ્રેસર મનાતા સુદર્શન રાજમાન્ય પણ અન્ય.
×
×
X
“ કેમ આજે એવા તે શું ગહન વિચારમાં મગ્ન બની ગયા છે કે હું કયારની ચે પાછળ આવી ખડી થયા છતાં એ તરફ નજર સરખી પણ કરતાં નથી ? પટરાણીપના ગવ તા નથી આવ્યા ને ?” “ સખી કપિલા ! તુ આ શુ વદી રહી છે ? ”
66
રાણીજી ! હું શું ખાટુ કહું છું? અધિકાર ચીજ જ એવી છે કે એને નશે! કેાઇ વિરલને ન ચડે ? તેમાં આપ તે વળી મહારાજાના માનીતા. ખીજમતમાં જ્યાં સંખ્યાબંધ દાસદાસીએ હાય અને સાહેલીઆના મેટા સમૂહ હાય ત્યાં મારા જેવી એકાદીને ભૂલી પણ જવાય.
77
“ ભલે હું મહારાણી થઇ, છતાં આપણા વચ્ચેનુ સખીત્વ એ કંઈ આજકાલનુ નથી. દાસદાસીના પિરવાર ગમે તેટલે હાય પણ તેથી સહિયરની ખેાટ ન પૂરાય. અંતરની સાહેલી તા ગણીગાંઠી જ સ’ભવે. એમાં કિલ્લાના નખર ધૂરપદે આવે છે. દશરથપત્ની કૈકેયીને જેમ મથરા હતી તેમ મારે તું છે. મારું ચિત્ત મીજે હાવાથી તારું આગમન હું નથી જાણી શકી એ પાછળ અન્ય કોઇ કારણ નથી જ. સખી કપિલા! મનની શંકા ટાળી દે અને પ્રજાને મન ભલે હું મહારાણી હાઉં; છતાં તારા માટે તા હું પૂર્ણાંકાળની સાહેલી અભયા જ છું. "
,,