________________
પ્રસન્ન ભૂપાલ :
[ ૧૭૫ ]
અલ્પ હાવાથી મેાક્ષદાતા ન ખની શક્યું. એથી દેવગતિ મળી. ત્યાંથી મારા આ જન્મ એક રાજપુત્ર તરીકે થયેા, પણ પેલી મનેાવાંછિત દેનારી જિનદેવપ્રરૂપિત પ્રત્રજ્યા ક્યાં ? ભાવના વિદ્યુવેગે વધવા લાગી.
રાજ્યલક્ષ્મી અસાર દેખાણી, રમણી સાથેના ભાગ દારુણુ રાગ સમ જણાયા અને માનવીજીવન એ તેા હાથીના કણ્ સમું ચપળ લાગ્યું. નિત્યં સંસારે મતિ સારું ચાયનાન્ એ મહાસૂત્ર અંતરગુહામાં પ્રમળ જોમપૂર્વક ધેાધ સમ વહી રહ્યું. એનાથી ક પક ધાવાઇ ગયા અને ઉપકરણાની પ્રમાના ચાલું છે ત્યાં જ કૈવલ્યજ્ઞાન ઉપજ્યું.
×
×
''
ત્રણ જગતના સ્વામી! આપે શું કહ્યું ? આપશ્રીના જવાબ શ્રવણુ કરવામાં મારી ભૂલ તા નથી થતી ? ”
×
66
શ્રેણિકરાજ ! મેં સાચું જ કહ્યું છે. અત્યારે ભૂપ પ્રસન્નચંદ્ર કાળ કરે તે અવશ્ય સાતમી નરકે જાય.
,,
પ્રભુ શ્રી મહાવીર દેવ પાતે આ વાત કરનાર એટલે શ્રેણિકરાજને એ સ્વીકારી લેવું પડયું. એ સ્થાને જો અન્ય કાઇ કહેનાર હાત તેા તે હરગીજ કબૂલ ન કરત. શ્રી વીરનું આટલું સ્પષ્ટીકરણ છતાં શ્રેણિકભૂપના મનમાં તે એ સંબંધમાં વસવસ ચાલુ જ રહ્યો. મન હુંડાળે ચઢયું ને તર ંગાની શ્રેણી સમુદ્રમાં ભરતી ટાણે આવતાં મેાજા સમ ઉભરાવા માંડી.
R
આ પ્રકારનું દારુણ તપ તપનાર, જેના ગાત્રા પ્રતિ દૃષ્ટિ નાખતાં કેવળ હાડકાની ખાખરમાળ સિવાય ભાગ્યે જ બીજી નયનપથમાં આવે. મારા એક સમયના એ પ્રભાવશાળી ને પ્રખર સાહસિક મિત્રના પૂર્વ જીવન સહુ તેના આજના જીવનનુ તેાલન