________________
[ ૧૫૮ ]
પ્રભાવિક પુરુષા :
ગમે તેવા પ્રબળ વિરોધ સામે ઝઝુમવાને મારા અડગ નિશ્ચય જોતાં જ મારા સૈનિકા જરાપણ અંદેશામાં પડ્યા સિવાય મને વફાદાર રહ્યા અને માણસ ધારે, પ્રભુ પાર ઊતારે' પાકાર પાડનારા દબાઈ ગયા. દ્વિજપુત્રને એની ઇચ્છા મુજખનુ એક ગામ ઇનામ અપાવવાનું નક્કી થયું અને મેં પણ એ તકને લાભ લઇ શુદ્ધિદ્વારા કેટલાય નીચ ગણાતા કુહુ એને ઉદ્ધર્યા. તેમના દૈનિક કર્મો ફેરવી નાંખ્યા અને તે સર્વને બીજા કાચમાં રોકી દીધા. આમ દઢ મનેાખળથી માનવી, જન્મથી ઊંચ કે નીચ નથી પણ પાતે જેવા આચરણ કરે તે અનુસાર અર્થાત્ કમ થી તે પ્રકારના વ્યવહારનું ભાજન મને છે એમ દેખાડી આખ્યુ.
સાધ્વીમેયા ! મેં પ્રારંભમાં જણાવ્યું છે તેમ મારા વચનનું પાલન કરવા—દ્વિજપુત્રને તેની માગણી મુજબનું ગામ આપવા માટે જ આ યુદ્ધને મેં વહેારી લીધું છે. ”
66
“ વત્સ ! મારા જીવનવૃત્તના શ્રવણથી એ કાકડું ઉકેલવાના માર્ગ સરળ થઇ ચૂકયા છે; માત્ર પગ ઉપાડવાની જ વાર છે. તને મારી એક ભૂલ ખટકે છે, પણ એ સંબંધમાં હું તારું ધ્યાન વીતરાગકથિત ‘ કર્મીની વિચિત્ર ગતિ ’ તરફ ખેંચું છું. એના સંકેત ફેરવવા જ્યાં ખૂદ અનંત મળના ધણી પોતે નથી ફાવ્યા ત્યાં મારા સરખી અમળાની શી વાત ? ”
,,
6
“સાધ્વી માતા! હવે એ ગતકાળની વાતા પર મીટ માંડવાનું કંઇ પ્રયેાજન નથી. · જે કઈં અને તે સારાને માટે જ • એમ ધારી ચાલુ સ્થિતિના વિચાર કરીએ. આપે મને પગલું ભરવાના ઇસારા કર્યો પણ તમારી કુક્ષીએ જન્મેલ સંતાન તરિકે તેમ જ એક ક્ષત્રિયકુલાવત ́સના પુત્ર તરિકે હું સામે એ રીતે તે નહીં જઇ શકું; તેમજ ‘હું તમારા પુત્ર છું” એમ કહી નહીં શકું,