________________
પા
લગ્નનુ મુહૂત
(
લાયક થયા છે. તેમના પેાતાનું હિત તે પાતે સારી રીતેસમજે છે. મને લાગે છે કે, તેમની સંમત્તિ લીધી હાય તા સારૂં, તેમની સંપત્તિ મળશે, તેમ પણ હું માનું છું. મારી ઇચ્છાને વિરાધ તે કદી પણ કરતા નથી. પણ વડિલાએ પેાતાની ફરજ ચૂકવી જોઈએ નહિ.' આ માન્યતાને હું વળગી રહ્યો છું. તેમની માતાની તેમજ બહેનેાની પણ ઈચ્છા ઘણા દિવસથી છે કે, શ્રીયકજીનાં લગ્ન જેમ જલ્દી લઇએ તેમ સારૂં. પણુ મૈં જ ઢીલ કરી છે.’
<<
ં પણ મારી જ ઇચ્છા છે કે, લગ્ન જેમ જલ્દી થઇ જાય તેમ સારૂં. આપણી જવાબદારીમાંથી આપણે મૂક્ત થઇ જઇએ.” નગર શેઠે આગળ ખોલતાં જાગ્યું : “ આને અથ તમે એમ કરતા નહિ કે હું વેઠ કાઢવા માંગું છું, પણ મારી ઈચ્છા એ છે કે પરમેશ્વરની કૃપા થાય અને આપણે આપણી નજરે તેમને લીલી વાડીમાં વિહરતા જોઈ આંખ ઠારીએ. ક્યા માતા પિતાની આ ભાવના ન હેાય ?”
નગરશેઠનું હૈયું પુત્રી વાત્સલ્યથી ભરાઇ આવ્યું. નાનપશુથી ગર્ભ શ્રીમંતાઇમાં ઉછરેલા ઉદયકાળ શેઠ સ્વભાવે તેમજ હ્રદ્ધે ધાજ નરમ હતા. તેમની ગર્ભ શ્રીમતાઇ ગરીમાને તેમજ સાધારણ સ્થિતિમાં જીવન ગુજારતા : મધ્યમ વર્ગને ધણી જ ઉપયેાગમાં આવી હતી, અને આવતી પણ હતી. તેમની બુદ્ધિ તીવ્ર હતી. રાજસભામાં તેમજ રૈયતમાં તેમનું માન સારૂ હતું. મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગ તે તેમને દેવ કરતાં પશુ અધિક માનતા. કાઇ પણ વસ્તુની ઇચ્છાએ તેમને ત્યાં ગયેલા માણુસ નિરાશ થઈને પાછા ફર્યાં નહિ હોય.
તેમણે શ્રીમતાની લાજ રાખી હતી. મધ્ય વર્ગની આબરૂ સાચવી હતી. અન્ન માટે તરફડતાં ગરીમાનાં ખળકાને તૃપ્ત