________________
પર
કર્યાં હતાં
કામળતાએ તેમના હુયમાં વાસ કર્યાં હતા. તેમની કીર્તિને કલંક લાગે તેવું એક પણ કાર્ય તેમના હાથે, તેમજ તેમના કુટુંબની કાઇ પણ વ્યક્તિના હાથે થવા પામ્યું નહતુ. નગરશેઠનું હૈયું ભરાઇ આવતાં શકટાળે તેમની ઈચ્છાને માન આપવું યાગ્ય ધાર્યું સંમત્તિ આપતાં તેમણે કહ્યું : “ શેઠે ! તમારી ઈચ્છા ખાટી નથી. મને પણ લાગે છે કે લગ્ન કરી નાંખીએ તા સારૂં. બંને જણ ઉંમર લાયક છે.”
લક્ષ્મીવતીને
મહામંત્રી શટાળ
તેમણે અનુચરને મેકલી, શ્રીયકની માતા મેલાવ્યાં.
લક્ષ્મીવતી કરતાં ઉધ્યકાળ શેઠ ઉંમરે મોટા હતા. મંત્રી પત્નીએ આવી નગરશેઠને હાથ જોડયા. નગરશેઠને તેમનો નમ્રતા જોઇ સતાષ થયા. પુત્રીને અહીં સર્વ રીતે સુખ મળશે, એમ તેમણે માની લીધું.
લક્ષ્મીવતી સામે જ નીચા આસન પર બેઠાં. તેમણે શેઠને “ બધાં મઝામાં છે ને?‘
પૂછ્યું :
જવાબમાં શેઠ હસીને ખેાલ્યા : “ પરમાત્માની કૃપા છે. આપ તે મઝામાં ? ”
“ જી, હા. આપ જેવા વિંડલના આશિષથી.” લક્ષ્મીવતી
માલ્યાં.
“ કરીએ કયાં છે ? ''
દર્શીનાથે ગઈ છે. ધાક સંસ્કાર પડયા છે.”
66
"6
માતા પિતાના દરેક સંસ્કાર ખાળામાં પણ ઉતરે છે.