________________
૧૬
મહામત્રા શકઢાળ
સભળાઈ. તેમણે દરવાજા બહાર નજર કરી. શ્વાસભેર દોડતી આવતી દાસીએ નજીક આવી મહારાજાને સમાચાર આપ્યા
‘‘ નાના રાજકુમાર અચાનક બેશુદ્ધ બની ગયા છે. રાજવૈને ખેલાવવા અનુચરને માકલ્યા છે, અને રાણીવાસમાં આપની જરૂર છે.”
મહારાજાને ધ્રાસ્કા પડયા. ‘ અચાનક નાના રાજપુત્રને શું થયું હશે !' આ પ્રશ્નને મુંઝવણ ઉભી કરી. બનતી ત્વરાએ જઈ તેમણે રાણીવાસમાં પ્રવેશ કર્યાં.
કુમારને એક આરામાસન પર સૂવાડવામાં આવ્યા હતા. તેની માતા-મહારાણી ખાજુમાં જ ઊભાં હતાં. મહારાજાનંદ પણ તેમની બાજુમાં જઇ ઉભા રહ્યા. તેમની આંખા સજળ અની. દાસ-દાસીઓની દાડધામ ચાલી રહી હતી. કાઈ પવન નાખી રહ્યું હતું. કાઈ પંપાળી રહ્યું હતું.
ખેલાવવા ગયેલા અનુચર સાથે રાજવૈદ્યે રાણીધામમાં પ્રવેશ કર્યાં. દાસ–દાસીએ દૂર ખસી ગયાં. વૈદ્યે કુમાર પાસે જઈ તેનું નિરીક્ષણ કર્યું. પોતાના હાથમાં કુમારના જમણા હાથ લઈ નાડ તપાસી. સર્વ પ્રકારની કિત્સા કરી રહ્યા પછી વૈધે પેાતાને અભિપ્રાય આપતાં જણાવ્યું :
“ મહારાજ! ચિ'તા કરવા જેવું નથી. ખાવામાં કાઈક એવી વસ્તુ આવી ગઇ છે કે જેની આ અસર થઈ છે. હું આ માત્રા આપી જાઉ' બ્રુ. તે એક ટિકા વીત્યે આપશે. ખીજા કાઈ પણ ઔષધની જરૂર નથી.” એમ કહીને એક માત્રાની પડિકી રાજાના હાથમાં આપી, ખીજી એક માત્રા તૈયાર કરીને કુમારના માંમા નાંખી, ઉપર થતું પાણી પાયું તેમાંની જ થોડી માત્રા પાણી સાથે મેળવીને આંખા પર ગાડી :