________________
ચિતામાં વધારો
૧૫
હતું. તે જાણતા હતા કે રાજ્યના અમલદાર વર્ગ સત્તાના મામાં પ્રજાને પીડવામાં હરકત જોતા નથી. તેમનું પીડ-નકા જો આવું ને આવું જ ચાલ્યા કરશે તે પ્રજાને ઉશ્કેરાઈ જતાં વાર નહિ લાગે. પ્રજાનો ઉશ્કેરાટ એટલે જ ખળા, અને બળવા. એટલે જ રાજાને-રાજકુટુબના નાશ. રાજકુટુંબને નાશ જોવાને કાઈ પણુ રાજા તૈયાર હાઈ શકે નહિ. રાજાદે પ્રજાને પીડનારા અમલદારાને કડકમાં કડક સઘ્નમે ફરમાવવા માંડી. કાઇને દેહાની દંડની સજા થઈ. પ્રતિ દેશનીકાલની સજા સંભળાવી, કાઇનાં ધરાર લૂંટી લેવાયાં. અમલદાર વગનાં હૈયામાં ફાળ પડી. કયારે કાને વારા આવશે, તે કાઇ સમજી શકતું નહિ. પરિણામ સુંદર આવ્યું. પ્રજામાં સતાષ પ્રસર્યા. અમલદાર-રાજતાકર વ પર ધાક ખેડા.
:
વિજયને ખેલાવવા ગયેલા અનુચરે આવીને સમાચાર આપ્યા કે, વિજયદેવ મુક્કામે નથી.' રાજાને વિજય માટે માન ઉપજ્યું. ‘ કર્યાં સિવાયના સમયે પણ વિજય આળસુ ખતી બેસી રહેતા નથી. તેને રાજ્ય માટે લાગણી છે. અત્યારે પશુ ધરે આવ્યા નથી. ખરેખર, વિજય ! તને જે સ્થાન આપવામાં આવ્યું છે, તેને માટે તું યોગ્ય જ છે! જતાં જતાં અનુચરે રાજાના ઉદ્ગારા અસ્પષ્ટપણે સાંભળ્યા
વરરૂચિને ગુરૂપદનું સ્થાન આપ્યા પછી તેના પર દેખરેખ રાખવાનું કાર્ય વિજયને સોંપવાનું મહારાજાએ નક્કી કર્યું હતું. તેના ઘરે ન હેાવાના ‘ કારણે ’ મણરાજાના વિચારને ટકા મળ્યા.
તેમણે આસન પરથી ઉઠીને આમ તેમ ટહેલવા માંડયું. વિચારાની પરપરામાં અટવાયેલા રાજાને કાને દાસીની ખૂમ