________________
પ્રકરણ ૩ નું
ચિંતામાં વધારે
મહાઅમાત્યને ગયા પછી મહારાજાનંદે ખૂબ વિચાર કર્યો. તેમના મગજમાં એક વાતે ઘર કરી લીધું હતું કે, ચાણક્યનું જવું અને તે પદવીનું વરૂચિને પ્રાપ્ત થવું: એ બંને કાર્યો જોખમભર્યા છે. મહાઅમાત્ય પર તે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતે. વરરૂચિ પર દેખરેખ રાખવાની જરૂર જણાતાં તેમણે ગુપ્તચર મંડળના અધિપતિ વિજયને બેલાવવા એક અનુચરને મોકલ્યા.
મહારાજા નંદની બુદ્ધિ વખાણવા જેવી હતી. ગાદી પર આવ્યા પછી તેમણે અગ્ય કાર્યો કરનારા ક્ષત્રિયોને યોગ્ય શિક્ષા કરી હતી. કેટલાકનો તે નાશ પણ કર્યો હતે. દેહાની દંડની સજા ફરમાવતાં તેમણે હૃદયમાં દયાને સ્થાન આપ્યું નહતું.
રાજ્યની સુવ્યવસ્થા માટે તેમણે ગુપ્તચર મંડળ સ્થાપ્યું