________________
આમંત્રણ આપવામાં આવ્યું. અને મારા પૂર્વનાં શુભ કર્મના ઉદયથી એ ભાગ્યશાળીના ભવ્ય મહેલમાં લગભગ એક કલાક સુધી કુંડમુંડા આચાર્ય તથા બાહુબલજી તથા શાલીભદ્ર વિગેરેને સંગીત સાથેજ અધિકાર કહેવામાં આવ્યું, અને શોઠજી તે સાંભળી પિતાના આત્માને ઘણો જ આનંદ આવ્યું, અને આખરે એ ભાગ્યશાળી પુરૂષની નમ્રતા વિવેક-વિનય અને સરળતાના સદ્દગુણેએ મારા મન ઉપર ઘણી અસર પાડી. હું મારી જીંદગીમાં ઘણું રાજા મહારાજાઓ તથા શેઠ શાહુકારોના પરીચયમાં આવેલ છતાં સર શેઠ હુકમીચંદજીના પરીચયમાં આવતા મને લાગ્યું કે બહુ રત્નાવસુંધરા દુનીયામાં અનેક જાતના રત્નો પડેલા છે. તે રત્નોમાં પણ સર હુકમચંદજી પણ મને અમુલ્ય રત્ન સમાન લાગ્યા.
જ્યારે મારૂ સંગિત પુરૂ થયું. તે વખતે મને પિતે એવો તો આશીર્વાદ આપે છે તે મારા જીવનના અંત સુધી ભુલી શકાય તેમ નથી. જ્યારે હું બીજે ઠેકાણે મારે સંગિતને પ્રેગ્રામ હેવાથી જવાનું હતું. ત્યારે મે શેઠ સાહેબની રજા માગી.
ત્યારે મારા પર પિતે જેમ પિતા પુત્ર પર ખુશી થાય તેના કરતાં પણ વધારે ખુશી થઈ મને કીધું કે, મેરે લાયક કુછ કામકાજ છે તે બોલે ત્યારે હું તે સાધારણ વ્યક્તિ મારી. એવા મહાપુરૂષ પાસે માગવાની ગુંજાશ પણ ક્યાંથી હેય.
ત્યારે મેં માગ્યું કે આપને શુભ આશીર્વાદ.
તે વખતે સંધ્યાકાળના આઠ વાગેલા. સં. ૨૦૦૨ના મહા વદ - ૧૧ના રોજ મને આશીર્વાદ આપો તું મેરા બેટા સમાન છે. એર
તું તીસરા ભવમે મેક્ષ જાયગા. આ વખતે મારા અમદાવાદના મિત્રે ભાઈ ચંદુલાલ છોટાલાલ ભાઈ બાબુભાઈ કાલીદાસ તથા