________________
શ્રીમાન સર શેઠ હુકમીચંદજી સાથે મારો પરિચય
હું જ્યારે મુંબાઇની જીવદયા મંડળીમાં ઓનરરી ઉપદેશક તરીકે સને ૧૯૨૩ની સાલમાં નીમાયા તે પછી મંડળીના સેક્રેટરી રા. રા. જયન્તીલાલ એમ માન્કરની સાથે બહારગામ ઉપદેશક તરીકે પ્રચાર માટે જવાનું થયું. તે વખતે સને ૧૯૩૦-૩૧ માં ઈન્દર મુકામે પ્રચાર માટે જવાનું થયું. તે વખતે અમેા ભંડારી મીલવાળા શેઠે કનૈયાલાલજી સાહેબને ત્યાં ઉતર્યાં, અને તે પ્રસગે આખા શહેરમાં અમે વયાના પ્રચાર માટે ઘણી સભાઓ ભરી. લાકમત ઘણા દેળવ્યા અને ઇન્દોર રાજ્યના પ્રધાન સચિવ રાયબહાદુર સર સરેમલજી ખાપના નાઈટ તથા ખીજા રાજ્ય કર્મચારીએ જ ઘણા ખુશી થયા હતા. અને ઇન્દોર રાજ્ય તરફથી પેાતાના રાજ્યમાંથી બહાર જતા દુધાળાં ઢાર અટકાવવા માટે બાદશાહી સખાવત કરી. અને તે સખાવતનાં કાર્યક્ષેત્રમાં સર શેઠ હુકમીચંદજીને પ્રેસીડેન્ટ બનાવ્યા. અને શેઠે કનૈયાલાલ ભંડારીનેં સેક્રેટરી નીમ્યા. અને વધ્યાના કાર્ય માટે એક કમીટી નક્કી કરી. તે વખતે મારા ભાષણની શૈલીથી ઈન્દોરની પ્રજા ખુશી થઈ. તે કારણે પ્રજા તરફથી એક જાહેર સભા ટાઉન હાલમાં ભરવામાં આવી. અને તે સભાના અક્ષ્ય તરીકે સર શેઠ હુકમચછને નીમ્યા હતા. અને તે વખતે ઇન્દોરની પ્રજા તરફથી મને સેનાને ચંદ્રક સર શેઠ હુકમીચંદજીનાં શુભ હસ્તે આપવામાં આવ્યા હતા. તે પરીચય પછી મારે સંવત ૨૦૦૨ના રાજ મારે ઈન્દોર જવાનું થયું. તે વખતે ત્યાંની પમલીકની સેવા કરવાને મને ઘણી સંસ્થાઅે લાભ મળ્યા. તે વખતે મારા જુના મિત્ર શેઠ શાંન્તીલાલ જેશીગભાઇ અને રા. રા. રતનચંદ્રજી કાઢારીની મુલાકાત થતાં તેઓશ્રીના પ્રયાાસથી સર હુકમચંદજી શેઠને ત્યાં ભજન સંભળાવવા સારૂ મને