________________
નૃત્યોને જ આભારી હતો.
નંદને અનેક રાણીઓ હતી. તેમાં મહુારાણીની પીએ જયાદેવી હતાં. મહારાજા પર તેમની પ્રતિભા સારી પડતી હતી.
પંડિત ચાણક્ય મહાન અશાસ્ત્રી હતા તેમણે લખેલું · અર્થશાસ્ત્ર' હજી પણ એક મહાન સત્તા સમાન ગણાય છે. તે ઉપરાંત, તે એક અિિતય રાજનીતિજ્ઞ પુરૂષ હોઇ કૌટિલ્યના નામે પ્રખ્યાત છે.
પાણિની પ્રખર વિદ્વાન પુરૂષ હતા છતાં તેમણે લખેલા ગ્રન્થો સિવાય તેમના વિષે બીજી માહિતી મળતી નથી. તેમજ તેમણે પોતાની છેવટની જીંદગી કયાં વીતાવી, તેની વિગતો પણ મળી આવતી નથી. તે એક અજોડ વ્યાકરણ શાસ્ત્રો હાઇ તેમનું વ્યાકરણુ ' આજે પણ આધારભૂત ગણાય છે.
"
>
વરચિએ પાણિનીના વ્યાકરણ પર ટીકા લખી છે. તે ઉપરાંત, વિભાસ ’ વગેરે ગ્રન્થો પણ લખ્યા છે.
"
પંડિત ચાણક્યે પાટલીપુત્રનો ત્યાગ કર્યાં પછી વરચએ મગધરાજ નંદના મહા અમાત્ય બનવા માટે ઘણી ખટપટો કરી હતી, પણ તેમાં તેમને યશ મળ્યો નહેાતા.
ના પૃષ્ટ ૫૦૩માં
લખવામાં આવ્યું છે કે,
—પણ આમાં સમજ ફેર થઇ હેાધ એમ લાગે છે. તેમણે મહા અમાત્ય થવાના પ્રયત્નો કર્યાં હતા, પણ તેમાં તેમને યશ મળ્યો નહાતા. એ વિષેના ધણા પૂરાવાઓ મળી આવે છે.
મહારાજા નંદના સમયતી ખરી–ચાસ સાલ મળી આવતી
નથી, પણ સૈકાના પૂરાવા ઘણે સ્થળેથી મળી આવે છે.