________________
ધણા ખરા આધારા–જે જે ઠેકાણે જરૂર જણાય છે તે તે ઠેકાણે ટીપમાં આવ્યા છે.
:
એક જગાએ ટીપમાં મહાવ’શ, દ્દિવ્યાવદ્વાન, વિષ્ણુપુરાણ અને થિવરાવિલ નામના ચાર પુરાણામાંથી વંશાવળી મૂકવામાં આવી છે. તે વંશાવળીઓને એક બીજાની સાથે સરખાવતાં થોડા ધણા ફરક જણાઈ આવે છે.
નંદના સમયમાં
મુદ્રા
ૠણાની માન્યતા એવી છે કે, નવમા મુદ્રા રાક્ષસ નામને મત્રી હતા, જેના વન પરથી રાક્ષસ ' નામનું સંસ્કૃત નાટક રચાયેલુ છે. એ માન્યતા તદ્દન સત્ય છે. પણ તે સમયમાં મહાઅમાત્યને સ્થાને કાણું હતું, તેને ઉલ્લેખ જવલ્લે જ મળી આવે છે. અનેક પ્રમાણભૂત આધારો મેળવ્યા પછી ખાત્રી પૂર્વક માની શકાય છે કે, તે સમયે મહા અમાત્યની પછી પર મહામ`ત્રી શટાળ હાવા જોઈએ હતા.
*
મહારાજા નૐ પાછળથી શકટાળને અનેક પ્રકારનાં કષ્ટો સહન કરાવ્યાં હતાં, એમ કેટલેક સ્થળેથી વાંચવા મળે છે. તેમજ તેમની બંધનાવસ્થા' સમ્રાટ ચંદ્રગુપ્ત'' નામની એક હિંદી ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે હતી પરંતુ વસ્તુતઃ પરિસ્થિતિ તદ્દન જુદીજ હતી. મહામંત્રી શકટાળને નન્દે કોઈ પણ પ્રકારનો ત્રાસ આપ્યો ન હોતા, પણ નદને તેમના પર્– શકટાળ પર શ ંકા આવતાં શકટાળે પોતે જ પોતાનું અલિદાન સ્વીકારી લીધું હતું. તે વિષેના પૂરાવા યોગ્ય સ્થળે આપવામાં આવ્યા છે.
તે સમયમાં પાટલીપુત્રની ખરોબરી કરી શકે, એવી બીજી કોઇ પણ નગરી હસ્તીમાં ન હેાતી, તેનું વર્ણન ચાલુ વાંચનની ટીપમાં યોગ્ય સ્થળે આપવાં આવ્યું છે.
મહારાજા નંદનાં અનેક નામો હતાં, અને તે બધાં તેમનાં