________________
૬
તેવા જ પૂરાવાઓના આધારે પુસ્તકની શરૂઆતમાં સૈકા દર્શાન કરાવવામાં આવ્યું છે,
સદરહુ નવલકથા લખવામાં ધણા પુસ્તકોના માધારો લેવામાં આવ્યા છે, જેમાંનાં કેટલાંકનાં નામે! પણ આપવામાં આવ્યાં છે.
આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવેલાં કેટલાંક આધાર રૂપી પુસ્તકનાં નામેા ડેા. ત્રીભેાવનદાસે લખેલા · પ્રાચીન ભારતવર્ષ ' માંથી અસલ-( -(તેમણે આપેલા પૂરાવા(-સીધા જ ઉતારવામાં આવ્યા છે— ફકત વાંચકેાની સગવડતાની ખાતર એટલે આડકતરી રીતે તેમના પુરતકના આધાર લેવાયેા છે, એમ કહેવામાં જરાય અતિશયેાષ્ઠિત ન કહેવાય. તેથી મારે ડો. ત્રીભાવનદાસના આભાર જરૂર માનવા જોઇએ.
or.
શ્રી સરસ્વતી સાહિત્ય રત્ન ગ્રંથાવલિના સંચાલક વિ ભાગીલાલભાઇએ આ પુસ્તક તેમની ગ્રંથાવલિમાં પ્રગટ કર્યું તે બદલ તેમને અને અવારનવાર પ્રોત્સાહન આપનાર સ્નેહી કુંવરજીભાઇ આભાર કેમ ભૂલાય?
આજ સુધીનાં મારાં બધાં પુસ્તકાને સહર્ષ વધાવી લેનાર વાંચકાએ જો મારી લેખનકળાનેા યેાગ્ય સત્કાર કર્યો નહાત તા કદાચ મારો કલમ આગળ વધતી અટકી જાત. એટલે મારી લમને જીવંત રાખનાર વાંચકોને તો હું કદાપિ ભૂલીન જ શકું.
ચંદુલાલ એમ. શાહુ
૨૦-૮-૧૯૪૬ ૨૨૦ કાકા સ્ટ્રીટ મુંબઈ ન ર