SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ સામાયિક-વિજ્ઞાન રહસ્ય આ જ છે. જે કર્મ હસતાં હસતાં બાંધ્યાં હેય છે, તે રેતાં રોતાં ભેગવવાં પડે છે, તેથી કર્મ ન બાંધવા એ જ હિતાવહ છે. કર્મને બંધ ચાર પ્રકારે પડે છેઃ (૧) પ્રકૃતિથી, (૨) સ્થિતિથી, (૩) રસથી અને (૪) પ્રદેશથી. તેમાંથી પ્રકૃતિથી કર્મને સ્વભાવ નિશ્ચિત થાય છે. જેમકે આ કર્મ આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરશે, આ કર્મ આત્માના દર્શન ગુણનું આવરણ કરશે, વગેરે. કર્મની મૂલ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ એકસો ને અવિન મનાયેલી છે. તે આ પ્રમાણે મૂળ પ્રકૃતિ ઉત્તર પ્રવૃતિઓ નામ સંખ્યા (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગેત્ર (૮) અંતરાય نعی و س ه ه ه م م ૧૫૮ આનો વધારે ખ્યાલ કર્મગ્રંથના અધ્યયનથી આવી .. શકશે. સ્થિતિ એટલે કાલને નિશ્ચય. આ કર્મ આત્મા સાથે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy