________________
: : અનાથતા
ને હેચરદાસના વાયદસવર્ષનું હતું અને વિદ્યાભ્યાસ
છે, શિક્ષણ લેતાં સાચા વિદ્યાર્થીનું હૃદય સદા પુલકિત બને છે.
એક દહાડા એક માણસ બહેચરદાસને મેલાવવા માટે નિશાળે આવ્યા અને કહ્યું : હેચર ! ચાલ તને તારા બાપુ મેલાવે છે. ’
અને શાળામાંથી ર૧ લઇ અહેચરદાસ ઘેર જવા માટે રવાના થયા. શેરીમાં દાખલ થતાં જ રૂદનના સૂર એને કાને પડયા. અને મહેાલ્લાના લોકાને રાતા જોઇ અહેચરદાસનાં હૈયામાં પણ કરૂણા વ્યાપી ગઇ. વાતાવરણમાં રૂદન સિવાય બીજું કાં! – દેખાતુ નહિ અહેચરદાસે વિચાયું. હું એવી તે શી ઘટના બની હશે ? પણ હૈયામાં એટલી બધી મુંઝવણ વ્યાપી ગઇ કે કાઇને પણ કઇ પૂછી ન શકાયું અને જ્યાં ધરને આંગણે પગ