________________
: ૪:
સ્વભાવ
૨. કવિવર ન્હાનાલાલે એક સ્થળે કર્યું છે :
.
જડ જેવી પૃથ્વીને પાટલે; બાળા ચેતનના ફુવારા છે; જળભર વતી વાદળીએ છે; મનુકુળના ભાત્રિ ભડાર છે;
6
આશા છૅ, ઉત્સાહ છેઃ બાળકોના મહિમા મહાન છે.’
કવિવરનું એ દંન સાચું છે, બાળકાની નિર્દોષતા, મસ્તી, આનંદ
કુટુંબીઓને એમના ભાવિ માટે આશા આપે છે-ઉત્સાહ આપે છે. વડીલે
કરતાં
,
ચેતનના ફુવારા ’ સગા બાળકોના ઉજ્જવળ ભાવિની કલ્પના
એમને ઊછેરે છે.