SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ : : શીલ-સંયમને પ્રભાવ એ ઘાવિજયજી પોતે કોઈ જાતને ચમત્કારમાં માનતા - નથી. છતાં એમની દ્વારા જે જે આકસ્મિક ઘટનાઓ બને જાય છે તેને લેકે ચમત્કારના અર્થમાં ઘટાવે છે. અને એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે સામાન્ય માણસોથી જે કાર્ય ન બને તે આવા સાધુપુરુષથી સહેલાઈથી બની શકે છે. એ બનવાનું કારણ એમના અપૂર્વ આત્મબળ સિવાય બીજું શું કહી શકાય ? એ આત્મબળની સિદ્ધિ તે જગતના ગણ્યા ગાંઠયા સાચા સાધુઓને જ વરી હોય છે. વિદ્યાવિયજીને પિતાને માટે તે એ બધી ઘટનાઓ સ્વાભાવિક છે; તેઓ તો તેને અકસ્માત કહે છે પણ સામાન્ય માનવીઓને એ ઘટના અિભુત લાગે એ સમજી શકાય એવી વાત છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy