________________
૨૪
અન્ય લેખન પ્રવૃત્તિ
સંખ્યાળધ ધાર્મિ ક ગ્રંથેાના સર્જક શ્રી વિદ્યાવિજયજીએ અત્યાર સુધીમાં ગુજરાતના અનેક પત્રમાં છુટા છવાયા લેખે લખ્યા છે એમાંથી વિષયવાર પસંદગી કરી ગ્રંથસ્થ કરવા જેવા છે.
ખંડ ૧૧
એક જૈન મુનિ આટ આટલું સાહિત્ય રજતાની સેવા સાધ એ શું બનાવે છે ? એક કનિષ્ક પુરૂષની વ્યપરાયણતઃ ગમે ત્યારે ગમે તે સ ંજોગામાં પેાતાનું કાર્ય કરી શકે છે. અને સ્થળ કે સમયનાં ધન નડી શકતાં નથી.
અત્યાર સુધીમાં એમણે જન, જૈન શાસન, જૈનપતાકા, ધર્માભ્યુદય ધમ ધ્વજ, મુબઇ સમાચાર, સાંજ વર્તમાન, જૈન કા. પ્રકાશ, જૈન પથપ્ર દર્શીક, શારદા, વીસમી સદી, જૈન જ્યંતિ, જૈન સત્યપ્રકાશ, પારસી સંસાર, હિતેચ્છુ, સિધસેવક, અમનચમન વગેરે દ્વારા અસખ્ય લેખે લખ્યા છે. ગ્રંથસ્થ થતાં પહેલાં મારી મેવાડ યાત્રા પ્રથમ લેખમાળા તરીકે મુબઇ સમાચારમાં પ્રગટ થઇ હતી.
2
"
આ ઉપરાંત મુનિરાજના અપ્રગટ પુસ્તક ને લે! પણ બહુ મેટી
સખ્યામાં છે.
આ બધા લેખો તેમજ ગ્રંથે સુનિરાજને ભાવિ માટેના સુંદર
વાસે છે.