________________
[15]
ગુજરાતનુ વતૃત્વ સાચે સ્વરૂપે જે વકતાઓએ ખીલવ્યું છે એમાં અગ્રસ્થાનના વકતાએમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી એક છે.
હમેશની સૌમ્યવાણીવાળા વિદ્યાવિજયજીની આજની વાણી તાતી તરવારની ધાર જેવી જણાતાં મેં શ્રી. મેરૂભાનું ધ્યાન ખેંચ્યું. અમે બંને સાવધ થયા અને લક્ષપૂર્વક એ મહાન સમાજસુધારક સાચા સાધુની વાણી સાંભળી.
વાત એમ હતી કે પારદર એ શ્રીમંત વિકાનું મહાનગર. જૈન વણિક ગૃહસ્થાની સારી વસતિ પારબંદરમાં છે. વ્યાખ્યાનમાં માટી સખ્યામાં આવેલ જૈન સ્ત્રી સમુદાયના આછાં વસ્ત્ર અને એમાંથી ઝળકતાં હીરા મેતીનાં આભૂષાથી આ સાચા સાધુ અકળાયા હતા. એક મહાન ધર્મોપદેશક અને સાચા સમાજ ઉત્તારકની લાગણીથી ભરપૂર એ વ્યાખ્યાનના કેટલાક ભાવ આજે પણ હું ભૂલ્યા નથી.
હું આ શું બેઉં છું ? તમે સહુ જૈન મુનિના વ્યાખ્યાનમાં આવ્યા છે કે સિનેમાને ખેલ જોવા આવ્યા છેા? પાતપાતાની ઢીંગલીએને શણગારી પોતાની લક્ષ્મીનુ પ્રદર્શન કરવાની હરીફાઇ કરતા હેય તેમ શ્રીમ તે। . અહી એકઠા થયા છે કે શું ? હું કઇ સમજતા નથી. વિકાર ઉત્પન્ન કરનારાં વઆભૂષણોથી સજ્જિત અેનાને જોઈ. હું લાઉ છું. આ સ્થળ અત્યારે કાષ્ઠ ધાર્મિક વ્યાખ્યાનનું લાગતું નથી. પણ કા સિનેમાના શે। જેવું લાગે છે કારણ કે વિકારના અગ્નિ સળગાવે એવી વસ્ત્ર અને આભૂષણાની સામગ્રીનું અહીં પ્રદર્શન ભરાયું છે. મારી સાથે મારા જુવાન શિષ્યા છે ઉપરાંત વ્યાખ્યાનમાં પણ જુવાને ને સમૂહ મેટા છે. એ સહુમાંથી એકાદ જણુમાં પણ જે ક અનિષ્ટ વિકાસ જન્મે તે। આ વ્યાખ્યાનાના અથશે! ? ’