________________
ખંડ ૨ જે
તમારા આત્મતત્વનાં કુંદન પ્રકાશવા દ્યો* અને એ પાંચ મિત્રોની દીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી જોઈ કેટલાક સાધુઓ આ પાંચમાંથી કઈ કઈને પોતાના શિષ્ય કરવા માટે તલપાપડ થઈ રહ્યા, અને એને માટે પ્રયત્ન પણ કરવા માંડયા. પણ આ પાંચે મિત્ર મકકમ વિચારના હતા. શ્રી ધર્મવિયજીને ગુરૂપદે સ્થાપવાને-એમની પાસે દીક્ષા લેવાનો નિર્ધાર એ કરી ચૂક્યા હતા.
સવ. કવિવર નેહાનાલાલનાં ‘ચિત્રદર્શનમાંથી