________________
દીક્ષાના નિય
અને રાતના એમણે બેચરદાસને બે-ચાર સ્તવન સજઝાયના આસ્વાદ પણ ચખાડયો.
ખીજે દિવસે પ્રવાસ આગળ શરૂ થયા ! રસ્તામાં મહેચદાસને વિચાર આવ્યા કે જો ગુરૂદેવ દીક્ષા આપે તે ઠીક ! નહિ તે ગુજરાતમાં કાઇ અન્ન સાધુની પાસે જઇને દીક્ષા લેવી.
પણ ગુરૂદેવ આગળ આ વાત જણાવવી શી રીતે ? આખરે એક ચિટ્ટો લખી તેમણે ગુરૂદેવને સાદર કરી પેાતાના હૃદયના ભાવ દર્શાવ્યા.
ગુરૂદેવે મહેચરદાસને આશ્વાસન આપતાં જણાવ્યુઃ ભવિષ્યમાં કાઇ સારા સંયાગ આવે જરૂર દીક્ષા આપીશ. ઉતાવળ કરવાની જરૂર નથી. ’
મુ. છ
એક દિવસ સાંરે હુગલીના દરિયા કિનારે ઠંડી હવામાં બહેચરદાસ અને એમના બીજા ચાર મિત્રો ખેા હતા. તે વખતે એમણે પેાતાના હૈયાની વાત બીજા મિત્રાને પણ જણાવી. દાક્ષા લેવાની ભીન્ન મિત્રાને પણ એમણે કે ણા કરી. પરિણામે ખીન્ન ચાર મિત્રો પણ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. સૌભાગ્યચદ ( સિ’વિજય ) જેાભાઈ ( ગુણવિજય ) મતલાલ ( મહેન્દ્રવિજય ) અને નરિસંહ ( ન્યાયવિજય ) તથા પોતે-વિદ્યાવિજય-એમ પાંચ જણાએ દીક્ષા લેવાના પાકા નિ ય કર્યો.
X
‘સ’સારના મળ વાઇ નાંખા, અશુદ્ધિ ત્ર વિશુદ્ધિ એઢા, કુંદનને અગ્નિની વાલા તાવે છે,
X
૯૭
f
*
"
X