________________
મનની મુંઝવણ
93.
શું કરીશ? શું કાઈ મંદિરનો પૂજાશ થઈશ ? વરકન્યાઓના વિવાહ કરાવીશ ? શું આજ કાર્ય મારે કરવું પડશે ?
સંસ્કૃત ભણીને મારે આજ ધંધો આદર પડશે ? આટલી મોટી ઉંમરે સંસ્કૃત કેમ ભણાશે ?
આવા આવા અનેક વિચારતરંગે બહેચરદાસ અને એમના સાથી મણિલાલનાં હૈયામાં જાગતા હતા.