________________
પ્રવચનસાર
ક આ ભારત દેશ છે. આ દેશમાં “મહાભારત” જેવા
અપૂર્વગ્રંથનું સર્જન થયું છે. પણ...ભારત શબ્દ પર વિચાર કરજે.
ભા” નો અર્થ પ્રકાશ, “રત” અટલે એકાગ્ર. 2 “જે પ્રકાશમાં એકાગ્ર બને તે ભારત.? ભારત તો પ્રકાશમાં એકાગ્ર થયેલો મસ્ત બનેલે દેશ છે. છતાંય આજે દુર્ભાગ્યે આપણું ધ્યાન પશ્ચિમ તરફ દોરાયું છે.
આ મહાભારતનું વાંચન તમારું મુખ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવવા માટે જ છે. જે વનમાં રહેલા નિર્દોષ માસુમ પ્રાણને મારવા તૈયાર થતાં હોય તેમણે શા માટે બાળકના પિતા બનવું જોઈએ? જેટલા બાળકે નિરપરાધી અને નિર્દોષ છે તેટલા જ વનના પ્રાણીઓ પણ નિરપરાધી અને. - નિર્દોષ છે. - હિંસકને ક્ષમા આપી શકાય પણ... હિંસાને કદી. - ક્ષમા ન આપી શકાય, | મહારાજ શાંતનુએ હથિયાર નીચે મૂક્યા તે ગાંગેયને , કાવા ઝાળ કેપ શમી ગયે. આ “ક્ષમા” જ શાસ્ત્રનું તે રહસ્ય છે. “મિચ્છામિ દુક્કડમ્” જે વાતને થયે તે
વાતનું ચેપ્ટર ત્યાં જ કલોઝ થઈ જવું જોઈએ.