________________
પુત્રના પિતાએ ઠંડે કલેજે જવાબ આપ્યો. તમારી પુત્રી ખૂબ હોંશિયાર છે. મારા પુત્રને તો જેટલી કરતા. છેકરા સાચવતા... કપડાં ધોતા આવડે છે. પુત્રીના પિતા ચમકયા. કહે, “આવું કેમ કહે છે? પુત્રના પિતા કહે- “આવું ન શીખે તે કેમ ચાલે? જે તમારી પુત્રીને ન આવડતું હોય તે તો મારા પુત્રને જ કરવું પડે ને ! શેઠ? આપ ઘર ભૂલ્યા પધારે બીજે.”
પુત્રીને પિતાને ત્યારે જ સમજાયું કે મેં ધનના મદમાં કરીને છોકરો બનાવી દીધા પણ ગૃહસ્થ જીવનની–નારીની ફરજે નથી સમજાવી. દુષિત સમાજની આજ પરિસ્થિતિ હોય છે. ન કરવાના કાર્યો કરવા અને કરવાના કાર્યો ન કરવા.
(હવે આગળ જુઓ પૃષ્ઠ નં. ૧૭)