________________
૧૧
રક્ષક ન હેાય તેા હું ભક્ષકના ભક્ષક બની નિદોષ પ્રાણીના રક્ષક બની શકું છું. હું જૈન મુનિએ દ્વારા પ્રાણી રક્ષાના મમ સમયે। છું. પણ ક્ષત્રિયનું આ લેાહી મને તમારા જેવા નિદોષ પ્રાણીના ભક્ષક પર તીર છેડતા રોકી. નહીં શકે, પરિણામે કુમાર અને મહારાજા શાંતનુ વચ્ચે . ભયંકર યુદ્ધ થયું.
કુટ હળવી છતાંય હચમચાવે તેવી વાત...
આપણી મહાભારતની ગંગા વચન લઈને બેઠી છે. જે મારું વચન કદાપિ ઉત્થાપે નહીં તેની સાથે જ મારે લગ્ન કરવા છે. લગ્ન એક પવિત્ર સંસ્થા છે. તેના માટે ખૂબ ઉંચા આદશ હાવા જોઈએ. આજે એ આદશ કયાં પહેાંચ્યા છે? કાઈ હળવુ' લખનાર વ્યંગ લેખક લખે છે.
એક શેઠને પૈસાના ખૂબ મદ હતા. તેઓ પાતાની પુત્રી માટે ખૂબ ઊંચા અભિપ્રાય ધરાવતા હતા. એક સંપન્ન પણ નિરાભિમાની સંસ્કારી પિતાના પુત્ર માટે તેમણે માંગણી કરી.. પુત્રીના પિતાએ કહ્યું “ શેઠ ! મારી પુત્રી માટે પૂછશે જ નહીં. તે ખૂબ હેાંશિયાર છે. તેને મેટર ચલાવતા....ટાઈપ કરતા....બંદૂક ચલાવતા.... આવડે છે. તરી પણ શકે છે. આપને જરૂર પડે તે વિમાન પણ ચલાવી શકે છે. હવે. આપના પુત્ર અંગે કઈક કહેશે ?”
.