________________
૧૦
* મહારાજા શાંતનુનું શિકાર માટે યુદ્ધ
મહારાજા શાંતનુ વિષાદના સાગરમાં ગરકાવ થઇ ગયા.. એકાએક થયેલ આઘાતને તે સહન ન કરી શકયા. આ આઘાતમાં પચીસ વર્ષ વીતવા આવ્યા. તેએ આઘાતને ધીમે ધીમે ભૂલવા મથી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે ગંગાનુ વચન મેં પાળ્યું નથી. ગંગા પુનઃ વિચાર કરીને પાછી ફરે તેા ઠીક, પણ હું તેા વચન પાલન નથી કરી શકયા તે હવે કયા મોઢે ગગાને મેલાવવા જાઉં? ગગાના વિરહે મહારાજા શાંતનુ શેાક સ ંતપ્ત હતા. આનન્દ્વ માટે હવે તેમની પાસે એક જ સાધન હતું, અવાર નવાર શિકારે જવું. મૃગયા ખેલવા. આવા શેાખમાં તેએ પેાતાના દુઃખને સંતાડી દેવા પ્રયત્ન કરતા હતા. એકવાર મહારાજા શાંતનુ શિકારે ગયા. જંગલમાં તેમના યથેચ્છ વિહારને, તેમની મૃગયાની તૈયારીને કોઈ દૈવી કુમારે પડકારી. દૈવી કુમારને મહારાજા શાંતનુના કોઈએ રાજા તરીકે પરિચય આપ્યા હતા. કુમારે કહ્યું. રાજા કોણ ? રક્ષક કે ભક્ષક ?
=
રીઝવનાર કે ર’જાડનાર ?
ખીલાવનાર કે ખેરવી નાંખનાર?
પણ સત્તાધીશ મહારાજા શાંતનુએ શાંત પણ ધીર વાણીએ ગજરાજ જેમ શ્વાનની ઉપેક્ષા કરે તેમ દૈવી કુમારની ઘેાર ઉપેક્ષા કરી. દૈવીકુમારે કહ્યુ “જો રાજન્ ! તુ