________________
પુત્ર શાંતનુ ! પ્રાણીની હિંસા તમારા જેવાને ન શેલે, સજ્જન માનવ રમત માટે, એક ક્ષણિક આનંદ માટે ટાઈની જીંદગી ઝુટવનારે ન હેાય. સ્વામીનાથ ! તમે તેા રાજા છે.... પાલક છે.... પ્રાણીમાત્રના પાલકથી આવેા દ્રોહ કેમ થાય? મહારાજા શાંતનુ કરગરી ઊઠે છે”
“ પ્રિયે ! તારી વાત સાચી છે.’”
ધમ તે! અહિંસાજ છે. રાજાની ફરજ તેા પ્રજાનુ પાલન જ છે. મળવાનની ફરજ તે નિર્દોષ અને નિમ ળનુ રક્ષણ જ છે. પણ, શિકારના આ શેખ છૂટતા નથી. ક્ષત્રિય તરીકે વટ મારવાને અભરખા હું છેાડી શકતા નથી. ’’ ઘણી લાંબી વાત ચાલી, ગગા મુખેથી વધુ કશું ન મેલી પણ સમજી ગઈ. આજે મહારાજા શાંતનુ વચન પાલન કરવાની મુખેથી ના પાડે, મર્યાદા તેડે, તે પહેલાં જ તેને અ મારે સમજી લેવા જોઇએ. ગગા અથ સમજી ગઈ.
મહારાજા શાંતનુ વનમાંથી પાછા આવ્યા. પેાકારી ઉઠયા. “ ગંગા ! મહાદેવી ગંગા કયાં ? પેલા લાડકે ગાંગેય કાં ? રાજમહેલમાં સત્ર મૌન છે. મૌન મહારાજા શાંતનુને અકળાવે છે. રાજમહેલમાં બની ચૂકેલ પરિસ્થિતિઘટના તેમને ગભરાવે છે. આખરે સમજ પડે છે, ગગાના વચનની ઉપેક્ષા થઈ છે તેથી ગગા પેાતાના પિતા જહનુને ત્યાં ચાલી ગઈ છે. સાથે ગાંગેયને પણ લઇને ગઇ છે!!!